0 %

Education is a gateway to greatness. Pramukh group takes immense pride to be a part of this initiative by Kevalgyan Seva Niketan Trust of building schools & providing education to underprivileged tribal children. The Kevalgyan Ashram Shala, Magarkuyi, in Vyara Taluka & Paramguru Ashram Shala, Bandharpada, in Songadh Taluka, both located in Tapi under the Natubhai R. Bhatu Chhatrabhavan were inaugurated on 11, Sep '22. In total 309 schools will be built for the same cause & every child will get the education that he/she deserves. The event took place in the august presence of the Hon'ble Chief Guest, Mr. Govindbhai Dholakiya, Founder of SRK Group. It's an initiative that we are proud to be a part of and we all are equally invested to create a better future for this country. સુરતનાં ઉદ્યોગપતિ દ્વારા આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં સરસ્વતીધામ અને ભવનનું થયું લોકાર્પણ આંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં આદિવાસી જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને આસાનીથી શિક્ષણ મળી રહે તેમજ તેમનો પાયો મજબૂત બને, તેમના જીવન ધોરણમાં સુધારો આવે એવા ઉમદા આશયથી સુરતના કેવલજ્ઞાન સેવા નિકેતન ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારોમાં 309 આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ કરાયો છે. નિ:સ્વાર્થ ભાવથી સેવાના સંકલ્પને સિધ્ધ કરવા જ્યારે આ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એમાં સહયોગી થવા અને આચાર્ય વિનોબાભાવે ના સર્વોદયી વિચારીમાંથી પ્રેરણા પામી શાળાઓનું નિર્માણ કરવા અને વંચિત આદિવાસી બાળકોને શિક્ષણ પૂરું પાડવાની આ પહેલનો ભાગ બનવા માટે પ્રમુખ ગ્રુપ ખૂબ જ ગર્વ અનુભવે છે. 11, સપ્ટેમ્બર '22 ના રોજ કેવલજ્ઞાન આશ્રમશાળા, વ્યારા તાલુકા, તાપી અને પરમગુરુ આશ્રમશાળા, બંધારપાડા, સોનગઢ તાલુકા માં નટુભાઈ આર. ભાટુ છાત્રભવન નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માનનીય મુખ્ય મહેમાન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સ્થાપક, એસ.આર.કે ગ્રુપની હાજરીમાં યોજાયો હતો. તેમની સાથે મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો, સંસ્થાના હોદ્દેદારો અને ગ્રામજનોએ પણ હાજરી આપી હતી આ પહેલનો ભાગ હોવાનો અમને ગર્વ છે અને દેશ માટે વધુ સારું ભવિષ્ય બનાવવાનો પ્રયત્ન છે.

Instagram / Carousel / September 14, 2022

Followers: 15386 | Post Likes: 0 (0.00% of followers)

Education is a gateway to greatness.

Pramukh group takes immense pride to be a part of this initiative by Kevalgyan Seva Niketan Trust of building schools & providing education to underprivileged tribal children. The Kevalgyan Ashram Shala, Magarkuyi, in Vyara Taluka & Paramguru Ashram Shala, Bandharpada, in Songadh Taluka, both located in Tapi under the Natubhai R. Bhatu Chhatrabhavan were inaugurated on 11, Sep '22.
In total 309 schools will be built for the same cause & every child will get the education that he/she deserves.

The event took place in the august presence of the Hon'ble Chief Guest, Mr. Govindbhai Dholakiya, Founder of SRK Group.
It's an initiative that we are proud to be a part of and we all are equally invested to create a better future for this country.

#PramukhGroup #Education #Learning #Initiative #Tapi #NatubhaiBhatu #School #Vyara #Songadh #Event #Inauguration #KevalgyanAshramshala #ParamguruAshramShala

સુરતનાં ઉદ્યોગપતિ દ્વારા આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં સરસ્વતીધામ અને ભવનનું થયું લોકાર્પણ

આંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં આદિવાસી જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને આસાનીથી શિક્ષણ મળી રહે તેમજ તેમનો પાયો મજબૂત બને, તેમના જીવન ધોરણમાં સુધારો આવે એવા ઉમદા આશયથી સુરતના કેવલજ્ઞાન સેવા નિકેતન ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારોમાં 309 આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ કરાયો છે. નિ:સ્વાર્થ ભાવથી સેવાના સંકલ્પને સિધ્ધ કરવા જ્યારે આ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એમાં સહયોગી થવા અને આચાર્ય વિનોબાભાવે ના સર્વોદયી વિચારીમાંથી પ્રેરણા પામી શાળાઓનું નિર્માણ કરવા અને વંચિત આદિવાસી બાળકોને શિક્ષણ પૂરું પાડવાની આ પહેલનો ભાગ બનવા માટે પ્રમુખ ગ્રુપ ખૂબ જ ગર્વ અનુભવે છે. 11, સપ્ટેમ્બર '22 ના રોજ કેવલજ્ઞાન આશ્રમશાળા, વ્યારા તાલુકા, તાપી અને પરમગુરુ આશ્રમશાળા, બંધારપાડા, સોનગઢ તાલુકા માં નટુભાઈ આર. ભાટુ છાત્રભવન નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માનનીય મુખ્ય મહેમાન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સ્થાપક, એસ.આર.કે ગ્રુપની હાજરીમાં યોજાયો હતો. તેમની સાથે મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો, સંસ્થાના હોદ્દેદારો અને ગ્રામજનોએ પણ હાજરી આપી હતી
આ પહેલનો ભાગ હોવાનો અમને ગર્વ છે અને દેશ માટે વધુ સારું ભવિષ્ય બનાવવાનો પ્રયત્ન છે.
#PramukhGroup #Education #Learning #Initiative #Tapi #NatubhaiBhatu #School #Vyara #Songadh #Event #Inauguration #KevalgyanAshramshala

Muted
Sep 18, 2026 Like 9
Instagram
Some addresses announce themselves loudly, others simply let the details do the talking. Nakshatra 2, in Samarvarni, Silvassa, is the second kind, thoughtfully planned 1 & 2 BHK homes and shops, built with the same quiet care that defines every Pramukh address. Now open, and ready to be walked through, one room at a time. Enquire today, Call: +91 63597 78000 Location: Samarvani, Silvassa Status: Under Construction #Nakshatra2 #PramukhNakshatra #SamarvarniSilvassa #SilvassaHomes #PramukhGroup
Muted
Sep 17, 2026 Like 9
Instagram
Three towers, one uncompromising standard. Every layout at Silver Stone was planned with intention, no wasted corners, no missing details, just space that works exactly as hard as you do. New Chala, Vapi's most thoughtfully designed address. Enquire today, Call: +91 74062 58000 Location: New Chala, Vapi Status: Newly Launched #SilverStone #PramukhSilverStone #NewChalaVapi #LuxuryApartmentsVapi #PramukhGroup
Eye Icon
Sep 17, 2026 Like 0
Instagram / Story
Pramukh Group: Leading Real Estate Innovators in Gujarat's Surat, Vapi, and Silvassa
Muted
Sep 16, 2026 Like 9
Instagram
First impressions rarely wait for a conversation, they happen the moment someone sees where you work. At Orbit 5, Vesu Canal Road, Surat, that impression is already working in your favour, an address built to be noticed, for exactly the right reasons. Enquire today, Call: +91 99789 86778 Location: Vesu, Surat Status: Under Construction #Orbit5 #PramukhOrbit #VesuSurat #CommercialSpacesSurat #PramukhGroup
Close

Close

Close

Select Dataset